બંધ

કેવી રીતે પહોંચવું

હવાઇ માર્ગે

રાજકોટ પાસે રાજકોટ શહેર ની સીમાની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ છે. રાજકોટ એરપોર્ટ ગુજરાત રાજયમાં 4 થી સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દૈનિક ફ્લાઇટ્સ જેટ એરવેઝ અને એર ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવે છે.

એરલાઇન ક્યા ક્યા સ્થળેથી રાજકોટ એરપોર્ટ ફ્લાઇટ આવે-જાય છે
એર ઇન્ડીયા મુંબઇ, દિલ્હી
જેટ એરવેજ મુંબઇ

રાજકોટથી સૌથી નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ છે.

ટ્રેન દ્વારા

રાજકોટ શહેર અને તેના નજીકના મ્યુનિસિપલ શહેરમાં પશ્ચિમ રેલવે નેટવર્કનું વિસ્તરણ છે, જેના દ્વારા તેઓ બાકીના દેશના તમામ સ્ટેેેેશન સાથે જોડાયેલા છે.

માર્ગ દ્વારા

રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 બી અને રાજકોટ શહેરને જોડતા રાજ્યના હાઇવે જેવા સારા માર્ગ નેટવર્ક મારફતે મ્યુનિસિપલ શહેર સાથે જોડાયેલ છે. ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસ ગુજરાત રાજકોટને તમામ મુખ્ય શહેરો અને નગરો સાથે જોડે છે.