બંધ

જિલ્લા વિષે

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુલ 11 જિલ્લા છે. તે પૈકી, રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્રના કેન્દ્રિય વિસ્તારમાંથી રચાયેલ છે. તે 23° 08″ ઉત્તર અક્ષાંશ અને 70° 20″ પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત છે.વધારે વાંચો…

જિલ્લો એક નજરે
ક્ષેત્રફળ : 11,203 ચો.કિમી. વસ્તી: 38,04,558
ભાષા : ગુજરાતી ગામ : 592
સાક્ષરતા દર : 85.44%   વધારે વાંચો…
Collector & D.M. Rajkot
કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી પ્રભવ જોષી, આઈ.એ.એસ