બંધ

જિલ્લો એક નજરે

જીલ્લા મથક
રાજકોટ
મહેસૂલ વિભાગની સંખ્યા
6
તાલુકાઓની સંખ્યા
14
ગ્રામ પંચાયતની સંખ્યા
591
ગામડાઓની સંખ્યા
598
શહેરોની સંખ્યા
12
નગરપાલિકાઓની સંખ્યા
11
કુલ વસ્તી
38,04,558
પુરુષ વસ્તી
19,74,445
સ્ત્રી વસ્તી
18,30,113
જાતિ ગુણોત્તર
927
સાક્ષરતા દર
80.96%
પુરુષ સાક્ષરતા
87.07%
સ્ત્રી સાક્ષરતા
74.43%
સંસદ મતદારક્ષેત્ર
1
વિધાનસભા મતદારક્ષેત્ર
8
જિલ્લા પંચાયત બેઠક
36
તાલુકા પંચાયત બેઠક
202
કુલ વિસ્તાર
11,203 ચો.કિમી.
મુખ્ય વ્યવસાય
કૃષિ અને પશુપાલન
સરેરાશ વરસાદ
23.6 ઇંચ
વાતાવરણ
હોટ અને ડ્રાય મધ્યમ હોટ
મુખ્ય પાક
મગફળી, બાજરી, જુવાર, કપાસ, શેરડી