નાયબ નિયામક,જમીન દફતર
કચેેેેરીની કામગીરી
- તાબાની કચેરીઓનું નિયંત્રણ કરવું.
- તાબાની કચેરીઓની નિરીક્ષણ
- તાબાની કચેરીઓ તરફથી મુખ્ય કાર્યાલયમાં વિગતવાર માહિતી મોકલવા
- હાલમાં જ ડીઆઇએલઆર ઓફિસ દ્વારા કરવામાં આવેલા રીસર્વે ધોરણોના અમલ બાદ પ્રમોલગેશનની કામગીરી ચાલુ છે.
- રીસર્વે કામગીરીમાં એજન્સી દ્વારા નવેસરથી કરવામાં આવેલા ગામોનું પ્રચાર કરવો
તાબાની કચેરીઓ
- જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ (ડીઆઈએલઆર) રાજકોટ
- સિટી સર્વે અધીક્ષકની કચેરી
- સિટી સર્વે અધીક્ષકની કચેરી રાજકોટ-૧
- સિટી સર્વે અધીક્ષકની કચેરી રાજકોટ-2
- સિટી સર્વે અધીક્ષકની કચેરી રાજકોટ-3
- સિટી સર્વે અધીક્ષકની કચેરી જેતપુર
- સિટી સર્વે અધીક્ષકની કચેરી ગોંડલ
- સિટી સર્વે અધીક્ષકની કચેરી ઉપલેટા
સરનામું: સર્વે ભવન, જામ ટાવરની નજીક,
જામનગર રોડ, રાજકોટ
ફોન નંબર 0281-2476247
ઇ-મેઇલ : slr-raj[at]gujarat[dot]gov[dot]in