બંધ

સબ-ડીવીઝન અને બ્લોક

પ્રાંત અને સબ-ડીવીઝન મેજિસ્ટ્રેટ કચેરી , જમીન મહેસૂલ અધિનિયમ, 1879 ની કલમ -8 અને 9 હેઠળ પ્રાંત અધિકારી જમીન મહેસૂલ વહીવટીતંત્રની સત્તા ભોગવે છે અને તેમની કચેરી દ્વારા ઉપ વિભાગીય અધિકારીની શક્તિનો ઉપયોગ કરે છે. પ્રાંત અધિકારી તાલુકાના સંકલન અધિકારી છે અને રાજ્ય સરકારની અન્ય કચેરીઓના કાર્યક્ષેત્ર પર નિયંત્રણ કરે છે. તદુપરાંત, તેમણે સ્થાનિક સ્વ સરકારી સંસ્થાઓના કામ પર દેખરેખ રાખવી અને પંચાયતોને હસ્તાંતરિત આવકની કામગીરી. તે એસ્સ્ટ તરીકે કાર્ય કરે છે લોકસાભના ચૂંટણી અધિકારી અને વિધાનસભાના ચૂંટણી અધિકારી તે સ્થાનિક સ્વ સરકારી સંસ્થાઓના ચુંટણીમાં ચૂંટણી રજિસ્ટ્રેશન ઓફિસર અને ચૂંટણી અધિકારી તરીકે કામ કરે છે.

સબ-ડીવીઝન (પ્રાંત) 
ક્રમ. વિભાગ હોદ્દો તાલુકા
1  રાજકોટ સિટી -1  પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.  રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ
2 રાજકોટ સિટી -2  પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.  રાજકોટ ગ્રામ્ય , કોટડા સાંગણી
3 રાજકોટ ગ્રામ્ય  પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.  લોધિકા, પડધરી
4 ગોંડલ  પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.  ગોંડલ, જેતપુર
5 ધોરાજી પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ.  ધોરાજી, ઉપલેટા, જામ કંડોરણા
6 જસદણ પ્રાંત અધિકારી અને એસ.ડી.એમ. જસદાન, વિંછીયા