બંધ

જમીન રેકર્ડ્સ

લેન્ડ રેકોર્ડ ની જાળવણી વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે, જેવા કે જમીન મહેસુલ તથા વિવિધ કર ઉઘરાવવા માટે , જે રાજ્યો ની મુખ્ય આવક્નુ સ્ત્રોત હતું.સમગ્ર રાજ્યની કેડસ્ટ્રલ મોજણી 1960 માં પૂર્ણ કરવામાં આવેલ છે. આ મોજણી લેન્ડ રેકોર્ડ માટે પાયારુપ છે. વેચાણ, વારસાઇ, અને વહેચણી ને કારણે જમીન પર તબદીલી અને ફેરફાર થાય છે. આ ફેરફારોને મ્યુટેશન કહેવામાં આવે છે, જેમને કોમ્પુટરાઇઝ એપ્લીકેશનની મદદ વડે તમામ તાલુકા ઇ-ધરા સેંન્ટેરો દ્વારા અધ્યતન લેંન્ડ રેકોર્ડ ની જાળવણી કરવામાં આવે છે.

સંમ્પુર્ણ સીસ્ટમમાં :

  1. રેકોર્ડ ઓફ રાઇટ્સ ની નકલો નિયત કરેલા કાંઉન્ટર પરથી ફાળવણી
  2. મ્યુટેશન માટેની અરજી સ્વીકારવી અને ઓનલાઇન પ્રક્રિયા કરવી નો સમાવેશ થાય છે.

ઈ-ધરા કેંદ્રો

સ્થળ : તમામ મામલતદાર કચેરી શહેર : તમામ ગ્રામ પંચાયત, તમામ સબંધિત શહેરો

મુલાકાત લો: https://anyror.gujarat.gov.in/

જન સેવા કેંદ્ર

સ્થાન : તમામ ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીઓ | શહેર : મામલતદાર ઓફિસ