બંધ

ઇશ્વરીયા પાર્ક

માધાપર નજીક, જામનગર રોડ,
રાજકોટ

રાજકોટમાં તે ખૂબ પ્રસિદ્ધ પિકનીક સ્થળ છે. પરિવાર અને મિત્રો સાથે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થાન પૈકી એક. તે ખૂબ જ સરસ સુખદ વાતાવરણ છે

ફોટો ગેલેરી

  • ઇશ્વરીયા પાર્ક
  • મ્યુઝિકલ ફાઉન્ટેન

કેવી રીતે પહોંચવું:

હવાઇ માર્ગે

રાજકોટ સ્થાનિક એરપોર્ટથી ફક્ત 7 કિમી દૂર.

રેલ્વે માર્ગે

રાજકોટ જંકશન રેલવે સ્ટેશનથી માત્ર 8 કિમી દૂર.

રસ્તા માર્ગે

રાજકોટ સેન્ટ્રલ બસ ડેપોથી માત્ર 9 કિલોમીટર દૂર છે.