• સાઇટ નકશો
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

વોટ્સન મ્યુઝિયમ

જ્યુબિલી ગાર્ડન, રાજકોટ
+91 0281 2223065

જ્યુબિલી ગાર્ડન, રાજકોટ સ્થિત ક્વીન વિક્ટોરિયા સ્મારક સંસ્થા ઇમારતોમાં સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે. વાટ્સન મ્યુઝિયમ મોહેંજોોડરો, કુદરતી ઇતિહાસ, 13 મી સદીના કોતરણી, મંદિરની મૂર્તિઓ, કોસ્ચ્યુમ અને સ્થાનિક આદિવાસી લોકોના મકાનોની ડિઝાઇનની નકલો દર્શાવે છે. વાટ્સન મ્યુઝિયમમાં પરંપરાગત, પુરાતત્વીય વસ્તુઓ અને સિક્કાઓનો એક ઉત્તમ સંગ્રહ છે.

ફોટો ગેલેરી

  • વોટસન મ્યુઝિયમ
  • વોટસન મ્યુઝિયમ રાજકોટ

કેવી રીતે પહોંચવું:

હવાઇ માર્ગે

રાજકોટ ડોમેસ્ટિક એરપોર્ટથી માત્ર 3 કિમી દૂર.

રેલ્વે માર્ગે

રાજકોટ જંક્શન રેલવે સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર.

રસ્તા માર્ગે

રાજકોટ સેન્ટ્રલ બસ ડિપો થી માત્ર 2 કિમી દૂર,