બંધ

જિલ્લા વિષે

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં કુલ 11 જિલ્લા છે. તે પૈકી, રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્રના કેન્દ્રિય વિસ્તારમાંથી રચાયેલ છે. તે 23° 08″ ઉત્તર અક્ષાંશ અને 70° 20″ પૂર્વ રેખાંશ વચ્ચે સ્થિત છે. ઉત્તરમાં મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લો છે, પૂર્વમાં ભાવનગર અને બોટાદ જિલ્લાઓ આવેલ છે, દક્ષિણમાં જુનાગઢ જીલ્લો આવેલ છે અને પશ્ચિમમાં જામનગર જીલ્લો આવેલ છે.

રાજકોટ જિલ્લો એક નજરે

  • સેક્સ રેશિયો: 924
  • સાક્ષરતા દર: 82.2%
  • કુલ વિસ્તાર: 11,203 ચોરસ કિ.મી.
  • વસ્તી: 38 Lac<