બંધ

નાયબ કલેકટર,મધ્યાહન ભોજન

મુખ્ય કાર્યો:

  • બાળકોને ગરમ રાંધેલા ભોજન આપવા.
  • બાળકોની પોષણ સ્થિતિ સુધારવી.
  • વંચિત વર્ગના ગરીબ બાળકોને પ્રોત્સાહિત કરવા, વધુ નિયમિતપણે શાળામાં હાજરી આપવા
  • તેમને વર્ગખંડમાં પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, તેથી પ્રવેશ અને હાજરી દર વધી જાય છે.
  • શાળામાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો કરવા.
  • મધ્યાહન ભોજન માટે નવા મેનૂના અમલીકરણ માટે દેખરેખ
  • યોજનાના અસરકારક અમલીકરણ માટે એમડીએમ કેન્દ્ર નિરીક્ષણ
  • તાલુકામાંંથી મળેલા ખર્ચ પત્રકોનુું મેેેેળવણુ કરવું અને કમિશનર ઑફિસ, ગાંધીનગરને સુપરત કરવું
  • ડી.સી. બિલની ચકાસણી અને એ.જી., રાજકોટને રજૂ કરવા
  • વેબસાઇટ પર માસિક અને વાર્ષિક ડેટા એન્ટ્રી
  • પેબિલ અને આકસ્મિક બિલ બનાવવા
  • વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ એમડીએમ કેન્દ્રને રેશનની ફાળવણી
  • એફસીઆઇ, અમદાવાદ અને જિલ્લા સિવિલ સપ્લાય કોર્પોરેશન, રાજકોટ માટે બિલ પેમેન્ટ
  • 11 મહિનાની કોન્ટ્રાકટ પ્રણાલીના આધારે 1 જીલ્લા કક્ષાના જિલ્લા સહકારી સંયોજકની ખાલી જગ્યા ભરતી
  • તાલુકા કક્ષાના એમડીએમ નિરીક્ષકની ખાલી જગ્યા ભરતી 11 મહિનાની કોન્ટ્રાકટ પ્રણાલી પર આધારિત

જીલ્લા એમડીએમ કચેરી, જિલ્લ સેવા સદન, બીજો માળ, રાજકોટ
સંપર્ક કરો: 0281-2477907

ઈમેઈલ: midday-raj[at]gujarat[dot]gov[dot]in